Solar Fensing Yojana 2023: સોલાર પાવર યુનિટ/કીટ ખરીદવા માટે મળશે 50% સહાય, Latest Update @https://ikhedut.gujarat.gov.in/

Solar Fensing Yojana 2023 , Solar Fensing Yojana Gujarat, Solar Fensing scheme, ઓનલાઈન અરજી, લાભ, ઓનલાઈન અરજી, નોંધણી, પાત્રતા, લાભાર્થી, દસ્તાવેજો, ikhedut પોર્ટલ, છેલ્લી તારીખ ( Benefit, Online Apply, Registration, Eligibility, Beneficiary, Documents, ikhedut portal, Last Date, @https://ikhedut.gujarat.gov.in/, સોલાર પાવર યુનિટ/કીટ સોલાર પાવર યુનિટ/કીટ ખરીદવા માટે મળશે 50% સહાય, સોલાર ફેન્સીંગ યોજના )

Solar Fensing Yojana 2023: ગુજરાત સરકાર ખેડૂતોને વિવિધ સહાય યોજનાઓ દ્વારા મદદ કરે છે. આમાં ટ્રેક્ટર સહાય યોજના, તાડપત્રી સહાય યોજના, તાર ફેન્સીંગ યોજના અને Solar Fensing Yojana 2023નો સમાવેશ થાય છે. આથી વધુ ખેડૂતોને તેમના ખેતરોને પશુઓ અને જંગલી પ્રાણીઓથી બચાવવામાં મદદ મળશે.

Solar Fensing Yojana 2023 ખેડૂતોને જંગલી પ્રાણીઓ અને ઢોરની હાનિકારક અસરોથી બચાવવા માટે બનાવવામાં આવી છે. ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા “Solar Fensing Yojana 2023” માટે અમલમાં મુકવામાં આવી છે.

આ યોજનાનો લાભ કેવી રીતે મળે છે અને કેટલી સબસિડી આપવામાં આવે છે? આ બારેમાં વધુ માહિતી મેળવવીને અમે તમારી સહાય કરીશું.

Solar Fensing Yojana 2023 Overview

યોજનાનું નામSolar Fensing Yojana 2023 Gujarat
યોજનાનો ઉદ્દેશખેડૂતોને જમીનના ફરતે પાક રક્ષણ હેતુ સોલાર પાવર યુનિટ/કીટ ખરીદવા માટે સહાય
લાભાર્થીગુજરાતના નાના તેમજ સીમાંત ખેડૂતો
સહાયની રકમસોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજી કરવાની રીતOnline
અરજી કરવાની સમય મર્યાદાતા 09/10/2023 થી 08/11/2023 સુધી

Solar Fensing Yojana 2023 ઉદેશ્ય

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોના ખેતરને જંગલી ભૂંડ, નીલ ગાય,અને અન્ય વન્ય પ્રાણીઓથી પાકને થતા નુકસાનને ઓછું કરવાની છે, જેથી ખેડૂતોને ખેતરની ફરતે ફેન્સીંગથી પાકને સુરક્ષા મળે. આ યોજના ખેડૂતોને ખેતીમાં ખર્ચ ઘટાડવાની અને પાક સંરક્ષણ માટે સારી મદદ કરી શકે છે.

Solar Fensing Yojana 2023 Benefits: ફાયદા

  • સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.

સોલાર ફેન્સીંગ યોજના માટેની પાત્રતા: Eligibility

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના ખેતરોને સુરક્ષિત કરવા માટે સોલાર ફેન્સીંગ યોજના 2022 શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, ખેડૂતોને સૌર પાવર યુનિટ અને કીટની ખરીદી પર સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ ગુજરાતમાં રહેતા તમામ ખેડૂતોને મળી શકે છે.

  • ખેડુતનો ગુજરાતનો કાયમી વસવાટ હોવો જોઇએ.
  • ગુજરાત રાજ્યના તમામ ખેડુત કે જેઓ 2 હેક્ટર જમીન ધરાવે છે તેમને આ સહાય મળવાપાત્ર છે.
  • કાટાંળી તારની વાડ બનાવવા માટે જે ખેડુતોએ અગાઉ સહાય મેળવેલ હોય તે ખેડુતોને આ સોલાર પાવર યુનિટ/કીટ યોજનાનો લાભ મળશે નહિ.
  • ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી નિયત ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે.
  • યોજના લક્ષ્યાંકની (33000) મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે કરેલ ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.
  • સદર કીટ યોજનાનો લાભ ૧૦ (દશ) વર્ષે માત્ર એક વખત મળશે.
  • લાભાર્થીઓએ આધારકાર્ડ અને 7/12 અને 8-A નો ઉલ્લેખ કરતું દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે.
  • ડુંગરાળ અને જંગલ વિસ્તારના રહીશ ખેડૂતો પાસે “આદિવાસી જમીન વન અધિકાર”નું પ્રમાણપત્ર હોવું જોઈએ.

ikhedut Tar Fencing Yojana Gujarat 2023, તાર ફેન્સીંગ યોજનાનો લાભ લેવા માટેની સંપુર્ણ માહિતી Latest Change

સોલાર ફેન્સીંગ યોજના 2023નો લાભ લેવા માટેના જરૂરી ડોક્યુમેંટસ

  • અરજદાર ખેડૂતની જમીનની ૭-૧૨, ૮ અ નકલ
  • જ્ઞાતિનું પ્રમાણપત્ર ( SC, ST )
  • અરજદારનું રેશનકાર્ડની નકલ (Ration Card)
  • આધારકાર્ડની નકલ
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • મોબાઈલ નંબર
  • બેંક ખાતાની પાસબુક
  • જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

સોલાર ફેન્સીંગ યોજના માટે કેવી રીતે અરજી કરવી?, How To Apply

ઘરે બેઠા સોલાર ફેન્સીંગ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે, નીચેના પગલાંને અનુસરો:

  1. ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ.
  2. “હોમ” ટેબ પર, “ખેડૂતો માટે” ઓપ્શન પર ક્લિક કરો.
  3. ત્યારબાદ “ખેતીવાડીની યોજનાઓ” પર ક્લિક કરો.
  4. વિવિધ યોજનાઓમાંથી “સોલાર પાવર યુનિટ/કીટ” ઓપ્શન પર ક્લિક કરો.
  5. “અરજી કરો” બટન પર ક્લિક કરો.
  6. “નવા ખેડૂત” અથવા “પહેલાથી જ રજીસ્ટર્ડ ખેડૂત” પર ક્લિક કરો.
  7. જો તમે નવા ખેડૂત હોવ, તો તમારે તમારી વ્યક્તિગત માહિતી, જમીનની માહિતી અને બેંક ખાતાની વિગતો જોડવાની જરૂર પડશે.
  8. જો તમે પહેલાથી જ રજીસ્ટર્ડ ખેડૂત હોવ, તો તમારે તમારા રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લૉગ ઇન કરવાની જરૂર પડશે.
  9. “આગળ” બટન પર ક્લિક કરો.
  10. તમારી અરજીની સમીક્ષા કરો અને “સબમિટ” બટન પર ક્લિક કરો.
  11. અરજી સફળતાપુર્વક સબમિટ થયા બાદ તેની પ્રિંટ કાઢી પોતાની પાસે રેકોર્ડ્માં રાખો.

તમારી અરજી સબમિટ થયા પછી, તમને એક સંદેશ મળશે જેમાં અરજીની સ્થિતિ દર્શાવવામાં આવશે.

અહીં કેટલીક વધારાની ટીપ્સ આપી છે જે તમને તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ કરવામાં મદદ કરી શકે છે:

  • તમારી તમામ માહિતી કાળજીપૂર્વક ભરો.
  • તમારી અરજીમાં કોઈપણ ભૂલો ન થાય તેની ખાતરી કરો.
  • તમારી અરજી સાથે તમારી તમામ આવશ્યક દસ્તાવેજો અટેચ કરો.

આ યોજનાના નિયમો અને શરતો વિશે વધુ માહિતી માટે, તમે ગુજરાત સરકારના કૃષિ વિભાગની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

HomepageClick Here
Official WebsiteClick Here
અરજી કરવા માટેની Direct LinkClick Here

મોબાઈલ સહાય યોજના ગુજરાત 2023 | Khedut Mobile Sahay Yojana Gujarat 2023 @ikhedut.gujarat.gov.in I Smartphone Sahay Yojana Gujarat

FAQs

સોલાર ફેન્સીંગ યોજના માટે અરજી ક્યાં કરવી?

સોલાર ફેન્સીંગ યોજના માટે https://ikhedut.gujarat.gov.in/ પર અરજી કરવાની રેહશે.

સોલાર ફેન્સીંગ યોજનામાં કેટલી સહાય મળશે?

સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.

સોલાર ફેન્સીંગ યોજનાનો લાભ કેટલી વખત લઇ શકાય?

સદર કીટ યોજનાનો લાભ ૧૦ (દશ) વર્ષે માત્ર એક વખત મળશે.

Leave a comment

Discover the Wealthiest 10: Global Billionaires Ranking 10 Ways To Turn Your Child Into A Good Human Being Savor the Creamy Perfection: The Best White Chicken Chili Recipe A Taste of Home: The All-American Banana Bread Recipe विराट कोहली: फर्श से अर्श तक