“વ્હાલી દીકરી યોજના”, Vahali Dikri Yojana Gujarat Online Apply

Vahali Dikri Yojana Gujarat Online Apply

Vahali Dikri Yojana Gujarat I વ્હાલી દીકરી યોજના 2023 I Apply online |Application Form I ઓનલાઈન અરજી I Benefit, Online Apply, Registration, Eligibility, Beneficiary, Documents I Application Status I PDF ફોર્મ Download I

વ્હાલી દીકરી યોજના ગુજરાત: જાણો યોજનાના તમામ નિયમો અને અરજી કરવાની પ્રક્રિયા

ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના જન્મ દરમાં સુધારો કરવા અને સમાજમાં દીકરીઓની સામાજિક-આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે વ્હાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાતમાં રહેતા અને ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની દીકરીઓને આર્થિક સહાય આપવામાં આવે છે.

Vahali Dikri Yojana Gujarat Overview

યોજનાનું નામVahali Dikri Yojana Gujarat
યોજનાનો હેતુગરીબી રેખા નીચે જીવતા પરિવારોની દીકરીઓને આર્થિક સહાય
લાભાર્થીગુજરાત રાજ્યની પાત્રતા ધરાવી કન્યાઓ
અરજી કરવાની રીતઓફલાઇન
Amount -1ધોરણ 1 માં પ્રવેશ મેળવે ત્યારે પ્રથમ તબક્કાની રકમ રૂ.4,000/-
Amount -2દીકરી ધોરણ 9માં પ્રવેશ મેળવે છે ત્યારે રૂ. 6,000/-
Amount –દીકરી ઉચ્ચ શિક્ષણ મેળવે અથવા લગ્ન કરે છે ત્યારે રૂ.1,00,000/- ની સહાય
Official Websitehttps://wcd.gujarat.gov.in/

વ્હાલી દીકરી યોજના ગુજરાત મુખ્ય લક્ષ્યો

  • ગુજરાત રાજ્યમાં છોકરીઓના શિક્ષણ અને સશક્તિકરણને પ્રોત્સાહિત કરવા.
  • છોકરી બાળિકાના પરિવારો પર આર્થિક બોઝતો ઘટાડવા.
  • પરિવારમાં જન્મેલ બાળકીના જન્મને ઉજવવા, જાતિય ભેદ અને ગર્ભપાત ઘટાડવા.
  • ગુજરાત રાજ્યમાં છોકરી બાળિકાઓની સંપૂર્ણ કુશળતાને વધારવી.

વ્હાલી દીકરી યોજના ફાયદા

વ્હાલી દીકરી યોજનાથી ગુજરાત રાજ્યની દીકરીઓ અને તેમના પરિવારોને ઘણા ફાયદાઓ થાય છે. જેમ કે,

  • દીકરીઓના શિક્ષણ ગુણવત્તામાં વધારો થશે.
  • શિક્ષિત દીકરી સમાજ તથા રાજ્ય/દેશના ઉત્થાનમાં મહત્વનો ભાગ ભજવે છે.
  • આર્થિક રીતે પછાત પરિવારોને આર્થિક સહાય મળતા બોજો ઓછો થશે.
  • ગુજરાત રાજ્યમાં દીકરીઓના જન્મ દરમાં સુધારો કરવો.
  • સમાજમાં દીકરીઓની સામાજિક-આર્થિક સ્થિતિ મજબૂત કરવી.
  • દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવું.
  • દીકરીઓના લગ્ન માટે આર્થિક સહાય આપવી.

વ્હાલી દીકરી યોજના લાભ

ગુજરાત વહલી દિકરી યોજના હેઠળ લાભાર્થીને નીચે મુજબનો લાભ આપવામાં આવશે.

  • દીકરી જ્યારે ધોરણ 1 માં પ્રવેશ મેળવે ત્યારે પ્રથમ તબક્કાની રકમ રૂ.4,000/- મળે છે.
  • જ્યારે કોઈ દીકરી ધોરણ 9માં પ્રવેશ મેળવે છે ત્યારે રૂ. 6,000/- મળે છે.
  • જ્યારે દીકરી ઉચ્ચ શિક્ષણ મેળવે અથવા લગ્ન કરે છે ત્યારે રૂ.1,00,000/- ની સહાય મળે છે.

કુંવરબાઈનું મામેરું યોજના 2023

વ્હાલી દીકરી યોજના માટે પાત્રતા ધોરણ

  • પરિવારની વાર્ષિક આવક રૂ. 2 લાખથી ઓછી હોવી જોઈએ.
  • પરિવાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • પરિવારમાં ફક્ત બે દીકરીઓ હોવી જોઈએ.
  • દીકરીઓ 2 ઓગસ્ટ 2019 પછી જન્મેલી હોવી જોઈએ.
  • આ સહાયની રકમ સીધી બેંક એકાઉંટ્માં જમા મળશે.
Vahali Dikri Yojana

વ્હાલી દીકરી યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા

  • વ્હાલી દીકરી યોજના માટે અરજી કરવા માટે તમારે નજીકના સેવા સદન, પંચાયત કચેરી અથવા જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરીમાં જવું પડશે.
  • ત્યાંથી તમને યોજના માટેનો અરજી ફોર્મ મળશે.
  • અરજી ફોર્મ ભરીને તેની સાથે જોડાયેલા તમામ જરૂરી દસ્તાવેજો જોડીને તમારે સંબંધિત કચેરીમાં જમા કરાવવાના રહેશે.
  • આ બાદ સબંધિત અધિકારી દ્વારા ફોર્મની ચકાસણી કરવામાં આવશે.
  • જો અરજી તમામ યોગ્યતા ધરાવતી હશે તો મંજુરીની તમને SMS દ્વારા જાણ કરવામાં આવશે.
  • આ સહાયની રકમ સીધી બેંક એકાઉંટ્માં જમા મળશે.

શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના 2023

વ્હાલી દીકરી યોજના માટે ઓનલાઇન અરજી – Vahali Dikri Yojana Gujarat Online Apply

  • જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તમારે ગ્રામ પંચાયતમાં જઈને ત્યાં VCE ઓપરેટર હશે તે ઓનલાઈન અરજી કરી આપશે.
  • અને જો શહેરમાં રહેતા હોય તો તમારે મામલતદાર કચેરી એ જઈને અરજી કરાવી શકો છો.
  • પછી તમારે જરૂરી ડોક્યુમેન્ટ તે ઓપરેટરને આપવાના રહેશે અને ત્યારબાદ તે તમને ઓનલાઇન અરજી કરી આપશે.

વ્હાલી દીકરી યોજના માટે જરૂરી દસ્તાવેજો

  • દીકરીનું જન્મ પ્રમાણપત્ર
  • પરિવારના બેન્ક એકાઉન્ટનું પાસબુક
  • પરિવારની વાર્ષિક આવકનો દાખલો
  • જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
  • વિકલાંગતા પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

મુખ્ય અપડેટ: વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું

વ્હાલી દીકરી યોજના માટે અગાઉ લોકો એ સોગંદનામું કરાવવું પડતું હતું તે સોગંદનામું હવે રદ કરી ને સ્વઘોષણા પત્ર નો સમાવેશ કરેલ છે. 

વ્હાલી દીકરી યોજના ફોર્મ PDF Download

Home PageClick Here

FAQs

What is Vahali Dikri Yojana?

ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના જન્મ દરમાં સુધારો કરવા અને સમાજમાં દીકરીઓની સામાજિક-આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે વ્હાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાતમાં રહેતા અને ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની દીકરીઓને આર્થિક સહાય આપવામાં આવે છે.

What is the eligibility criteria for the vahali dikri yojana?

પરિવારની વાર્ષિક આવક રૂ. 2 લાખથી ઓછી હોવી જોઈએ.
પરિવાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
પરિવારમાં ફક્ત બે દીકરીઓ હોવી જોઈએ.
દીકરીઓ 2 ઓગસ્ટ 2019 પછી જન્મેલી હોવી જોઈએ.
આ સહાયની રકમ સીધી બેંક એકાઉંટ્માં જમા મળશે.

What documents are required for vahali dikri yojana?

દીકરીનું જન્મ પ્રમાણપત્ર
પરિવારના બેન્ક એકાઉન્ટનું પાસબુક
પરિવારની વાર્ષિક આવકનો દાખલો
જાતિ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
વિકલાંગતા પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

What is the income limit for vahali dikri yojana?

પરિવારની વાર્ષિક આવક રૂ. 2 લાખથી ઓછી હોવી જોઈએ.

What is the government scheme for baby girl?

ગુજરાત વહલી દિકરી યોજના હેઠળ લાભાર્થીને નીચે મુજબનો લાભ આપવામાં આવશે.
દીકરી જ્યારે ધોરણ 1 માં પ્રવેશ મેળવે ત્યારે પ્રથમ તબક્કાની રકમ રૂ.4,000/- મળે છે.
જ્યારે કોઈ દીકરી ધોરણ 9માં પ્રવેશ મેળવે છે ત્યારે રૂ. 6,000/- મળે છે.
જ્યારે છોકરી ઉચ્ચ શિક્ષણ મેળવે અથવા લગ્ન કરે છે ત્યારે રૂ.1,00,000/- ની સહાય મળે છે.

What are the benefits of vahali dikri yojana?

દીકરી જ્યારે ધોરણ 1 માં પ્રવેશ મેળવે ત્યારે પ્રથમ તબક્કાની રકમ રૂ.4,000/- મળે છે.
જ્યારે કોઈ દીકરી ધોરણ 9માં પ્રવેશ મેળવે છે ત્યારે રૂ. 6,000/- મળે છે.
જ્યારે છોકરી ઉચ્ચ શિક્ષણ મેળવે અથવા લગ્ન કરે છે ત્યારે રૂ.1,00,000/- ની સહાય મળે છે.

Leave a comment

Discover the Wealthiest 10: Global Billionaires Ranking 10 Ways To Turn Your Child Into A Good Human Being Savor the Creamy Perfection: The Best White Chicken Chili Recipe A Taste of Home: The All-American Banana Bread Recipe विराट कोहली: फर्श से अर्श तक